Find all kind of Fun Stuff here

//Dil Se Desi// યાદ આવે છે

Posted by fida On Wednesday, July 7, 2010 0 comments



કોઇના પ્રેમમાં પડ્યા હતા, તે સમય યાદ આવે છે.
નજર મળતાં પાંપણ ઢળતી, તે મંઝર યાદ આવે છે.
ચંદ્ર જેવો ચમકતો ચહેરો યાદ આવે છે.

કોયલના ટહુકા જેવો તેમનો મીઠો અવાજ યાદ આવે છે.
પ્રેમના ઉપવનમાં ઊગેલા વૃક્ષોની એ ઘટા યાદ આવે છે.
પ્રિયતમાના કદમોની મેંદી યાદ આવે છે.

બાગમાં થયેલી એ મુલાકાત મુજને યાદ આવે છે.
કોઇની ઝુલ્ફોના છાંયડામાં સૂતેલાનું મને યાદ આવે છે.

નદીના તટ ઉપર તેમણે કરેલા, તે બધા વાયદા યાદ આવે છે.
ઝરમર વરસાદમાં તેમને ભીંજાયેલા જોયાનું યાદ આવે છે.

પ્રીતના નામ ઉપર તે જિંદગીના દદ્ર દેનારા યાદ આવે છે.
જગતના આ દુ:ખોમાં અમને એકલા છોડી જનારા યાદ આવે છે.

ચાલ્યા ગયા જેઓ મને દુ:ખો દઇને ઉમ્રભરના 'શેહજાદ'
તે બેવફા સનમ, આજે પણ મને યાદ આવે છે.

 
Thanx
 
J R Khatiwala
Not To Be Stop Till The Goal Is Achieved



__._,_.___


Kindly visit the Group's website for Entertainment and Infotainment @ www.dilsedesi.org

***DIL SE DESI GROUP***
You can join the group by clicking the below link or by copying and pasting it in the browser bar and then pressing 'Enter'.

http://groups.yahoo.com/group/dilsedesigroup/join/

OWNER           : rajeshkainth003@gmail.com (Rajesh Kainth}     
MODERATOR       : sunil_ki_mail-dilsedesi@yahoo.co.in (Sunil Sharma)
MODERATOR       : dollyricky@gmail.com (Dolly Shah)
MODERATOR       : boyforindia@gmail.com (Mr. Gupta)


To modify your list subscription, please send a blank email to:           

SUBSCRIBE           :  dilsedesigroup-subscribe@yahoogroups.com      
UNSUBSCRIBE           :  dilsedesigroup-unsubscribe@yahoogroups.com      
INDIVIDUAL MAILS     :  dilsedesigroup-normal@yahoogroups.com           
DAILY DIGEST           :  dilsedesigroup-digest@yahoogroups.com           
VACATION HOLD           :  dilsedesigroup-nomail@yahoogroups.com     
FOR POSTING MESSAGES :  dilsedesigroup@yahoogroups.com




Your email settings: Individual Email|Traditional
Change settings via the Web (Yahoo! ID required)
Change settings via email: Switch delivery to Daily Digest | Switch to Fully Featured
Visit Your Group | Yahoo! Groups Terms of Use | Unsubscribe

__,_._,___

0 comments:

Post a Comment